ગુજરાતમાં ભારે વરસાદની આગાહી| અમદાવાદમાં મંકીપૉક્સના ટેસ્ટની સુવિધા

2022-07-25 179

રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે